વિચારોનું વહાણ લેખક : શૈલેશ સગપરિયા Vicharonu Vahan by Shailesh Sagparia મંઝીલે પહોંચવાનો મજબૂત સહારો આપે તેવી અનોખી બોધકથાઓનો સંગ્રહ. જીવનમાં ઉદ્ભવતાં પ્રશ્નોનો સરળ માર્ગ બતાવતી ૧૦૧ હૃદયસ્પર્શી પ્રેરણાદાયી વાર્તાઓનો સંગ્રહ એટલે 'વિચારોનું વહાણ'