Maaro Vahalo Paiso
મારો વહાલો પૈસો ! I Love.......Money
સુરેશ પદ્મનાભન
તમે સૌથી મોટું જુઠાણું સાંભળ્યું હશે.' પૈસા મારા જીવનમાં મહત્વના નથી !'
આ પુસ્તકનો વિષય છે 'પૈસો !' જેની સતત અવગણા થાય છે અને જેના વિશે બોલવામાં શરમ અનુભવાય છે એવો પૈસો !
આ પુસ્તકની મદદથી તમે શોધી કાઢશો:
તમારી સમૃદ્ધિમાં રેલમછેલ શકે એવા પૈસાને લગતા વિધિ- વિધાન.
Don't get busy making money for someone else, make for yourself.
આ પુસ્તકમાં પ્રસ્તુત દરેક પ્રયોગ 'મની વર્કશોપ' માં ચકાસવામાં આવ્યો છે। ..છેલ્લા 10 વર્ષમાં 40 હજારથી પણ વધુ લોકોએ આનો લાભ ઉઠાવ્યો છે.