Parivarik Jivan Vishe Ni Shikh (Gujarati Translation of Family Wisdom )
પારિવારિક જીવન વિશેની શીખ
- રોબીન શર્મા
"Family Wisdom" પુસ્તકનો ગુજરાતી અનુવાદ
અનુવાદ: જયશ્રી માનસેતા
તમારા બાળકમાં રહેલાં નેતૃત્વના ગુણને વિકસાવો
આ નોંધપાત્ર પુસ્તકમાં, વિશ્વભરને ચોંકાવનારા પ્રકાશન ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારીના આંતરરાષ્ટ્રિય સ્તરે વિખ્યાત નેતૃત્વ વિશેના ગુરૂ રોબીન શર્મા તમારા બાળકની નેતૃત્વની કુદરતી દેન કેવી રીતે બહાર લાવીને તમારા પોતાનાં માટે કેવી રીતે એક વધુ સમૃદ્ધ, વધુ લાભદાયક જીદંગી બનાવવી તે એક સરળ છતાં અત્યંત અસરકારક રીતે રજુ કરે છે. ઉંડી સમજણ તથા હૃદયપૂર્વકના ઉત્સાહ સાથે રોબીન શર્મા તમને પરિવારના આગેવાનની પાંચ નિપુણતાઓ શીખવે છે. તદ્દઉપરાંત તમને મદદરૂપ થાય તેવા વ્યવહારૂ પાઠ શીખવે છે. જે તમને સહાયતા કરશે :
રોબિન શર્મા પ્રેરણાત્મક પુસ્તકોના જાણીતા લેખક છે. એમના પુસ્તક માં પરિવાર અને બાળકના ઉછેરનું મહત્ત્વ સમજાવે છે. પારિવારિક સુખ વિના કોઇ પણ ોત્રમાં મળેલી સફળતા અધૂરી છે. કરિયર તથા પરિવાર, આ બંને વરચે કેવી રીતે સુમેળ રાખવો અને જીવન પ્રત્યે કેવો અભિગમ અપનાવવો તે આ પુસ્તકનો મુખ્ય વિષય છે. લેખકના વિચારો જોઇએ...
જીવનમાં કામ જરૂરી છે, પણ માત્ર કામ જીવન નથી. કરિયરને સર્વસ્વ માનનાર બાકીની જિંદગીમાં શું ગુમાવી રાા છે તેનો તેમને ખ્યાલ નથી હોતો. ઘણા ખરા લોકો બીજાઓની ઇરછા પ્રમાણે જીવતા હોય છે. પોતાની રીતે બહુ ઓછા જીવે છે. કોઇ કામ નાનું કે મોટું નથી હોતું. ખંતથી કરેલાં દરેક કામ સરવાળે સફળતા અપાવે છે. ગતિ વધી જાય તો અકસ્માતનો ભય રહે છે. આજના જીવનની ગતિ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે એને બ્રેક મારવાની જરૂરત છે. નાની ઘટનાઓને માણતાં શીખશો તો જીવનનો અભિગમ બદલાઈ જશે. આજે વાસ્તવિક કરતાં કાલ્પનિક તકલીફો વધી ગઈ છે. જો જીવનમાં સુધારો લાવવો હોય તો વિચારોને સુધારવા પડે છે. સુખ-શાંતિનો આધાર વસ્તુઓ પર નહીં, પરંતુ યોગ્ય વિચારો પર છે. જીવનને જેટલું સરળ બનાવશો તેટલો વધારે આનંદ મળશે. કોઈપણ મુશ્કેલી કે સમસ્યા અંતિમ નથી હોતી. એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખૂલે છે પણ આપણું ઘ્યાન બંધ દરવાજા પર કેન્દ્રિત રહેવાથી ખુલ્લો દેખાતો નથી. જીવનમાં હતાશાનું આ મુખ્ય કારણ છે.
ઓફિસમાં નેતૃત્વનું જેટલું મહત્ત્વ છે તેટલું જ પરિવારમાં પણ છે. તમારા બાળકને ગમે તેટલી ભેટ આપો, પણ એના માટે સૌથી મોંઘી ભેટ તમારી સાથે ગાળેલો સમય છે. આજનાં વ્યસ્ત માતા-પિતા બાળક માટે પૂરતો સમય નથી ફાળવી શકતાં. ઘણા કિસ્સાઓમાં તો એ પોતાના બાળક કરતાં ટી.વી.ને વધારે સમય આપે છે. આજના જીવનની આ વિડંબના છે. સ્કૂલ જ બધું શીખવશે એ માન્યતા ભૂલ ભરેલી છે. બાળકની કેળવણીમાં વાલીઓની પણ એટલી જ જવાબદારી છે. સંસ્કાર ઘરના વાતાવરણમાં મળે છે, બહાર નહીં. દરેક બાળક માતા-પિતાને રોલ મોડલ ગણતું હોય છે અને એમની વર્તણૂકની નકલ કરવાની કોશિશ કરે છે. જો વાલીની વર્તણૂક ખરાબ હશે તો ગમે તેટલા ઉપદેશ આપવા છતાં બાળકની વર્તણૂક નહીં સુધરે. માતા-પિતાએ શ્રેષ્ઠ વર્તન દ્વારા બાળકની સામે દાખલો બેસાડવો પડે છે ત્યારે સારા સંસ્કાર વારસામાં મળે છે.
કોઈપણ કાર્યમાં જવાબદારી લીધા વિના સફળતા નથી મળતી. જે વ્યકિત પરિવાર પ્રત્યે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે તેને જ પરિવારનું સુખ મળે છે. જે સવાôગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. આજે પિશ્ચમની સંસ્કતિમાં પરિવારમાં વિરછેદ સામાન્ય વાત બની ગઈ છે. આવી સ્થિતિમાં રોબિન શર્માએ ભારતીય પંરપરામાં સંસ્કારને અપાતા મહત્ત્વના આધાર પર આ પુસ્તક લખ્યું છે. માં પરિવાર અને બાળકના ઉછેરનું મહત્ત્વ સમજાવે છે. પારિવારિક સુખ વિના કોઇ પણ ોત્રમાં મળેલી સફળતા અધૂરી છે. કરિયર તથા પરિવાર, આ બંને વરચે કેવી રીતે સુમેળ રાખવો અને જીવન પ્રત્યે કેવો અભિગમ અપનાવવો તે આ પુસ્તકનો મુખ્ય વિષય છે. લેખકના વિચારો જોઇએ...
જીવનમાં કામ જરૂરી છે, પણ માત્ર કામ જીવન નથી. કરિયરને સર્વસ્વ માનનાર બાકીની જિંદગીમાં શું ગુમાવી રાા છે તેનો તેમને ખ્યાલ નથી હોતો. ઘણા ખરા લોકો બીજાઓની ઇરછા પ્રમાણે જીવતા હોય છે. પોતાની રીતે બહુ ઓછા જીવે છે. કોઇ કામ નાનું કે મોટું નથી હોતું. ખંતથી કરેલાં દરેક કામ સરવાળે સફળતા અપાવે છે. ગતિ વધી જાય તો અકસ્માતનો ભય રહે છે. આજના જીવનની ગતિ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે એને બ્રેક મારવાની જરૂરત છે. નાની ઘટનાઓને માણતાં શીખશો તો જીવનનો અભિગમ બદલાઈ જશે. આજે વાસ્તવિક કરતાં કાલ્પનિક તકલીફો વધી ગઈ છે. જો જીવનમાં સુધારો લાવવો હોય તો વિચારોને સુધારવા પડે છે. સુખ-શાંતિનો આધાર વસ્તુઓ પર નહીં, પરંતુ યોગ્ય વિચારો પર છે. જીવનને જેટલું સરળ બનાવશો તેટલો વધારે આનંદ મળશે. કોઈપણ મુશ્કેલી કે સમસ્યા અંતિમ નથી હોતી. એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખૂલે છે પણ આપણું ઘ્યાન બંધ દરવાજા પર કેન્દ્રિત રહેવાથી ખુલ્લો દેખાતો નથી. જીવનમાં હતાશાનું આ મુખ્ય કારણ છે.
ઓફિસમાં નેતૃત્વનું જેટલું મહત્ત્વ છે તેટલું જ પરિવારમાં પણ છે. તમારા બાળકને ગમે તેટલી ભેટ આપો, પણ એના માટે સૌથી મોંઘી ભેટ તમારી સાથે ગાળેલો સમય છે. આજનાં વ્યસ્ત માતા-પિતા બાળક માટે પૂરતો સમય નથી ફાળવી શકતાં. ઘણા કિસ્સાઓમાં તો એ પોતાના બાળક કરતાં ટી.વી.ને વધારે સમય આપે છે. આજના જીવનની આ વિડંબના છે. સ્કૂલ જ બધું શીખવશે એ માન્યતા ભૂલ ભરેલી છે. બાળકની કેળવણીમાં વાલીઓની પણ એટલી જ જવાબદારી છે. સંસ્કાર ઘરના વાતાવરણમાં મળે છે, બહાર નહીં. દરેક બાળક માતા-પિતાને રોલ મોડલ ગણતું હોય છે અને એમની વર્તણૂકની નકલ કરવાની કોશિશ કરે છે. જો વાલીની વર્તણૂક ખરાબ હશે તો ગમે તેટલા ઉપદેશ આપવા છતાં બાળકની વર્તણૂક નહીં સુધરે. ાતા-પિતાએ શ્રેષ્ઠ વર્તન દ્વારા બાળકની સામે દાખલો બેસાડવો પડે છે ત્યારે સારા સંસ્કાર વારસામાં મળે છે.
કોઈપણ કાર્યમાં જવાબદારી લીધા વિના સફળતા નથી મળતી. જે વ્યકિત પરિવાર પ્રત્યે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે તેને જ પરિવારનું સુખ મળે છે. જે સવાôગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. આજે પિશ્ચમની સંસ્કતિમાં પરિવારમાં વિરછેદ સામાન્ય વાત બની ગઈ છે. આવી સ્થિતિમાં રોબિન શર્માએ ભારતીય પંરપરામાં સંસ્કારને અપાતા મહત્ત્વના આધાર પર આ પુસ્તક લખ્યું છે.
· તમારા બાળકની ઉત્તમ કુદરતી દેન તથા ઉચ્ચતમ કાર્યદક્ષતા બહાર લાવવામાં.
· તમારા અને તમારા પ્રિયજનોના સબંધો વધુ ગાઢ બનાવવામાં.
· તમારા બાળકોને સુદૃઢ ચારિત્રવાળા અને ડહાપણવાળા બનવાની પ્રેરણા આપો.
· તમારા બાળકોને મોટા સ્વપ્નો જોતાં અને સાચી સફળતા મેળવવામાં.
· તમારા જીવનમાં ફરીથી સંતુલન લાવીને વધુ સાદાઈ, આનંદ અને શાંતિથી જીવવામાં.
· જીવનની પ્રાથમિકતાઓ તરફ પાછા ફરી તેના ઉપહારો માણવામાં.
About The Author :
રોબીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના ૧૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. 'ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી',જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે.
|