The Science Of Getting Rich (Gujarati Translation) By: Wallace Wattles
Dhanvan Banvanu Vigyan
ધનવાન બનવાનું વિજ્ઞાન (પ્રેરણાંત્મ્ક ક્લાસિક)
નિર્ધનતાની આપણે ત્યાં ગમે તેટલી સ્તુતિઓ ગવાઈ હોય પણ સચ્ચાઈ એ છે કે ધનવાન બન્યા વગર જીવનને સફળ કરવું કે જિંદગીને પૂરેપૂરી માણવી શક્ય જ નથી. કોઈપણ વ્યક્તિ ધનની જરૂરિયાતને નકારી શકતી નથી. ધનવાન બનવું કોને ન ગમે? માણસમાત્ર ધનને પાત્ર - એમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી, એવું - આ પુસ્તક વાંચ્યા પછી તમે પણ કહી શકશો. આ પુસ્તક એવા લોકો માટે લખાયું છે જેમની મુખ્ય જરૂરિયાત માત્ર ધન છે. આ પુસ્તક ધનવાન બનવાની તમારી તરસને પણ સંતોષશે. આ પુસ્તક "ધનવાન' બનવા સજ્જ થયેલ કોઈપણ વ્યક્તિ માટે ફ્રૅન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ બની રહેશે.