Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
The Power Is Within You (Gujarati Edition)
Louise L.Hay
Author Louise L.Hay
Publisher Gajanan Pustakalaya
ISBN 9789382930624
No. Of Pages 168
Edition 2015
Format Paperback
Language Gujarati
Price रु 170.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635612777574340857.jpg 635612777574340857.jpg 635612777574340857.jpg
 

Description

The Power Is Within You (Gujarati Edition) by Louise L.Hay


ધ પાવર ઈઝ વિધિન યુ : સ્વશક્તિને જાગૃત કરો 

 

લુઇસ એલ.હે.

વિશ્વ પ્રસિદ્ધ ગુરુ લુઇસ એલ.હે. એ લાખો લોકોને તેમના ભય,તણાવ અને દોષ જેવા તેમની જિંદગીને મર્યાદિત કરનારા ચક્રમાંથી ઉગાર્યા છે..'યુ કેન હીલ યોર લાઈફ ' પુસ્તકમાં પોતે જે વિચારોનું મંથન કર્યું છે તેને આ પુસ્તક વિકસાવે છે. લાખ્ખોની સંખ્યામાં વેચાયેલું આ પુસ્તક તમને માનસિક અને સવેદનાત્મક પ્રતિકારાત્મક શક્તિ બનાવવાનું શીખવે છે. આપણી નજીકના લોકો- માં-બાપ અને સાથીદારો ઘણીવાર ટીકા કરી આપણને મર્યાદિત કરતા હોય છે.પરિણામે નકારાત્મકતાની લાગણી ઊંડે ઊંડે ઘર કરી જાય છે.લુઇસ આપણને આપણી જાતને વિધાયકતાના સંદર્ભમાં આપણી જાત વિશે વિચારવા પ્રોત્સાહિત કરે છે. આપણે તો જે કરીએ છીએ તેની અને જે નથી તેની અહીં છણાવટ કરી છે.

તમે કોણ છો?

તમે અહીં શા માટે આવ્યા છો?
 
જિંદગી વિશે તમારી શી માન્યતાઓ છે.?
 
હજારો વર્ષથી આ પ્રશ્નનો જવાબ મેળવવો એટલે આત્મમંથન કરવાનું હતું પણ તેનો અર્થ શું છે ?
 
આજ લેખિકાના 'બેસ્ટસેલર' અન્ય પુસ્તકો 
 
*યુ કેન હીલ યોર લાઈફ 
*અનોખી જિંદગી 
*એમ્પાવરિંગ  વુમન 
*પેઈન્ટીગ ધ ફયુચર 
*ઓલ ઈઝ વેલ

Louise expands on her philosophy of "loving the self" and shows you how to overcome emotional barriers through learning to listen to your inner voice, loving the child within, letting your true feelings out, and much more!

ABOUT THE AUTHOR

Louise Hay, the author of the international bestseller You Can Heal Your Life, is a metaphysical lecturer and teacher with more than 50 million books sold worldwide. For more than 30 years, she has helped people throughout the world discover and implement the full potential of their own creative powers for personal growth and self-healing. She has appeared on The Oprah Winfrey Show and many other TV and radio programs both in the U.S. and abroad.

Subjects

You may also like
  • Chanakya Niti Shastra
    Price: रु 100.00
  • Chanakya Niti (Gujarati Book)
    Price: रु 225.00
  • Aagal Vadho Seema Paar
    Price: रु 150.00
  • Parivarik Jivan Vishe Ni Shikh (Gujarati Translation of Family Wisdom )
    Price: रु 250.00
  • Self Motivation
    Price: रु 80.00
  • Sanyasi Jemne Potani Sampatti Vechi Naakhi
    Price: रु 225.00
  • Tamara Mrutyu Par Kon Aasu Sarse (Gujarati Translation of Who Will Cry When You Die)
    Price: रु 225.00
  • Man Je Mane Na Har [Gujarati Translation of Invincible Thinking]
    Price: रु 199.00
  • Maaro Vahalo Paiso
    Price: रु 299.00
  • Power Of Positive Thinking (Gujarati Translation)
    Price: रु 275.00
  • Antar No Ujaas
    Price: रु 80.00
  • Jindagi Jivo Ane Kaam Ne Maano (Gujarati Translation of How To Enjoy Your Life and Your Job)
    Price: रु 175.00