સ્વતંત્રતા નહિ કે સ્વેચ્છાચાર - એ એસ નીલ
Swatantrata Nahi Ke Swechchhachar (Gujarati Translation of Freedom Not License) By A S Neil
સ્વેચ્છાચાર છે છીછરું જ્ઞાન, સાચી સ્વતંત્રતા છે સમાધાન! શું સ્વતંત્રતા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખરેખર જરૂરી છે? શું સ્વતંત્રતા આપવાથી બાળકો સ્વચ્છન્દી નહિ થઇ જાય? જૂઠું બોલવું,ચોરી,વ્યસન જેવી કોઈપણ બાળસમસસ્યાનો ઈલાજ સ્વતંત્રતાથી શી રીતે થઇ શકે?