Samjanno Sadh y Shailesh Sagparia સમજણનો સઢ - શૈલેષ સગપરીયા જીવનના મહાસાગરને સમજણના સઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 બોધકથાઓનો અનોખો સંગ્રહ,આ પુસ્તકમાં સમાવાયેલી બોધકથાઓ આપને પ્રેરણા તો પૂરી પાડશે જ પરંતુ સાથે જીવનને નવા દ્રષ્ટિકોણથી નિહાળવાની સમાજ આપશે