સફળતાના સુત્રો
જ્હોન લીચ
જીતની માનસિકતાના રહસ્યોમાં નિપુણ બનો
The Success Factor-John Leach-Now in Gujarati
સફળતાનો આપણા માટે શો અર્થ છે તે આપણે બધાં જ વધતે ઓછે અંશે જાણીએ છીએ . તમારે માટે સફળતાનો અર્થ શું છે તે વિશે તમારે લબાણપૂર્વક અને ખુબ જ વિચારવું જરૂરી છે , અને આ પુસ્તક એ પ્રકિયામાં તમને મદદરૂપ બને તે રીતે તૈયાર કરાયું છે . આ પુસ્તકમાં એવા દસ સોપાનો મુક્યાં છે જેમને તમે તમારી જાતને સફળતાના સુત્રો આપવા માટે ગણી શકો .