નો એક્સક્યુઝ : સ્વ-શિસ્તની શક્તિ (કોઈ બહાનાબાજી નહીં!) No Excuse The Power of Self-Discipline (Gujarati Edition) by Brian Tracy
જાત પરીક્ષણની ટેવ તમને સફળતાની ટોચે લઇ જશે મોટા ભાગના લોકો મને છે કે સફળતા સારા નસીબ અથવા પ્રચંડ બુદ્ધિથી મળે છે, પરંતુ ઘણા સફળ લોકોએ સ્વ-શિસ્ત દ્વારા તેમની સિદ્ધિઓ ઘણી વધારે દુન્યવી માર્ગે હાંસલ કરેલ છે.
બહાનાબાજ વ્યક્તિઓ કામ નહીં કરવા માટે અનેક કારણો આપવા માટે સમર્થ હોય છે. વાયદાબાજ વ્યક્તિ મોટેભાગે બહાનાબાજ બની જતી હોય છે. તમારી સફળતામાં તમારા હકારાત્મક ગુણો મોટો ભાગ ભજવતા હોય છે તે જ સફળતાને ધીમી પાડવા માટે અથવા નિષ્ફળતા તરફ દોરી જતાં નકારાત્મક તત્ત્વો પણ તેનો પ્રભાવ પાડતા હોય છે અને તમારામાં શક્તિઓ હોવા છતાં ઘણી વખત ધારેલી સફળતા મળતી નથી. પુસ્તકના 21 પ્રકરણ તમારા જીવનનમાં સ્વ-શિસ્તની શક્તિ ને ખીલવવા અને સરળતાથી તમને લાગુ કરવા માટે વધુ અભ્યાસ અર્થે આપેલ છે આ માર્ગદર્શનોની, જેને તમે વધારે નસીબદાર માનો છો, તેમની અદેખાઈ કરવાને બદલે, તમે જે બધું કરો તેમાં કેવી રીતે વધારે સફળ થવું તે શીખી શકો. થોડું સ્વ-શિસ્ત ખુબ મદદરૂપ થઇ શકે। બહાના કાઢવાને બદલે સ્વ-શિસ્ત પુસ્તક વાંચો!