નિષ્ફળ થવું જરૂરી શા માટે છે? - વિજય અગ્રવાલ
Nishfal Thavu Jaruri Sha Mate Chhe (Gujarati Book) By Dr.Vijay Agarwal
સફળ એ લોકો નથી હોતા,જે કોઈવાર જીવનમાં અસફળ નથી હોતા,પરંતુ સફળ એ લોકો હોય છે,જે નિષ્ફળ બન્યા પછી નિષ્ફળતાનાં કારણોનું મૂલ્યાંકન કરીને ફરીવાર ઊભા થાય છે.આ પુસ્તક નિષ્ફળ બન્યા પછી સફળ થવા માટે તમને રાહ ચીંધે છે.જે મંઝીલે તમે પહોંચવા માંગો છો,ત્યાં તમને પહોંચાડે છે.