Kamyabi Tamara Hathma (Gujarati Translation of The Success Factor) By John Leech
કામયાબી તમારા હાથમાં - જોહન લીચ
જીતની માનસિકતાના રહસ્યોમાં નિપુણ બનો જોહન લીચ ખાતરીપૂર્વકની સફળતાના દસ સોપાનો પ્રગટ કરે છે.હકીકતમાં,તેઓ ભારપૂર્વક કહે છે કે યોગ્ય સાધનો સાથે,કોઈપણ વ્યક્તિ વગર પ્રયાસે સફળ થઇ સકે છે.અંતિમસફળતા પ્રાપ્ત કરવા માટે જીતવાની જરૂરી માનસિકતા આપે છે.