Hridaye Kranti (Hu J Maro Bhagya Vidhata) By Sanjeev Shah
હૃદયે ક્રાંતિ : હું જ મારો ભાગ્યવિધાતા
સંજીવ શાહ
'એઝ એ મેન થિકેથ'-જેમ્સ એલન
Gujaati Bhavanuvad of "As a man Thinketh' By James Allen
"મનુષ્ય જેમ વિચારે છે,
તેવો જ તે બને છે.
અને તેવું જ જીવન તેને મળે છે."
પ્રસ્તુત પુસ્તક તો ચારિત્રય ઘડતરની ગીતા જ છે. તેનું દરેક વાક્ય જાણે મહાન સત્ય ઉચ્ચારતું સૂત્ર જ જોઈ લ્યો જીવન પ્રત્યે ગંભીર અને ચિંતનશીલ મનુષ્યના હાથમાં સોનાની ખાણ જ આવી ગઈ હોય તેમ લાગે છે.
હું જ રાહી, હું જ રાહબર
હું જ સર્જન, હું જ સર્જનહાર
મનુષ્યના જીવનની બધી જ પ્રવૃતિઓના મૂળ,
તેની બધી જ ઉર્જા અને સિદ્ધિઓનું ઉદ્દગમસ્થાન
છેવટે એક જ છે- તેનું હૃદય
મનુષ્યના બધા જ સુખ અને દુખ નું કારણ
તેના જીવનની બાહ્ય પ્રવૃતિઓ કે સંજોગો નહિ,
પરતું તેના મન-હૃદયની આંતરિક પ્રવૃતિઓમાં આવેલું છે.
હૃદયોના વિચારોથી જ મનુષ્ય ચઢે છે.
હૃદયના વિચારોથી જ મનુષ્ય પડે છે.
અગર મનુષ્ય જીવાન્શાલાનો વિદ્યાર્થી હોય,
તો 'હૃદયે ક્રાંતિ' જીવાન્શાલાનું પાઠ્યપુસ્તક છે.
|