Honshna Halesa by Shailesh Sagparia શૈલેષ સગપરિયાના બેસ્ટસેલર પુસ્તકો ' પ્રેરણાની પતવાર' અને 'સંકલ્પનું સુકાન' શ્રેણીનું આ ત્રીજુ પુસ્તક છે. આ પુસ્તકમાં 101 અદભુત બોધવાર્તાઓનો સંગ્રહ છે. આ બોધવાર્તાઓને વધુ અર્થસભર બનાવવા માટે દરેક બોધવાર્તાને અનુરૂપ જુદાજુદા કવિઓની કાવ્યપંક્તિઓ પણ આપવામાં આવી છે. 216 પાનાનું આ પુસ્તક આપના જીવનને એક નવી દિશા આપશે.