Haiyano Harakh (Gujarati Translation of A 2nd Helping Of Chicken Soup For The Soul) હૈયાનો હરખ જિંદગીને આવકારતા લાગણીશીલ પ્રસંગો. ઇન્ટરનેશનલ બેસ્ટસેલર - "ચિકન સૂપ ફોર ધ સોલ" - લેખકો - જેક કેન્ફીડ અને માર્ક વિક્ટર હેન્સન, નું ગુજરાતી માં સોનલ પરીખ દ્વારા અનુવાદ. આ પુસ્ર્તકમાં લેખિકાએ "સદાબહાર જીવન " ઉંમરનાં બંધનોમાંથી મુક્ત થવાની કળા..આ એક એવું પુસ્ર્તક છે જે આપણને પડકારોથી ભરેલી જિંદગીનો સામનો કરી આત્મ વિશ્વાસથી જીવતાં શીખવે છે- ધીરજ અને સહનશીલતાથી ક્રોધ પર કાબૂ મેળવો સમયની સાથે ચાલવાનું રહસ્ર્ય જાણો.સકારાત્મક વિચારોને સફળતાની ચાવી સમજો. દુઃખ અને નિરાશા પર વિજય મેળવો નબળાઈઓને ખૂબીઓમાં ફેરવી નાંખો.ભવિષ્યની યોજનાઓથી, આવનારી મુશ્કેલીઓનો સામનો કરો. તમારાં શારીરિક સૌદર્યને નમ્રતાથી પ્રગટ કરો.