ગોલ્ડન બોક્સ - ભાસ્કર વ્યાસ
Golden Box (Inspirational Stories In Gujarati) By Bhaskar Vyas જીવનમૂલ્યો શીખવતાં નોખાં-અનોખા રસપ્રદ પ્રસંગો જિંદગી એટલે અનુભવોની રોલરકોસ્ટર જેવી રોમાંચક હારમાળા! શુભ-અશુભ,ખાટા-મીઠા,નાના-મોટા કાયમ માટે યાદ રાખવા જેવા કે પછી કાયમ માટે ભૂલી જવા જેવા દરેક અનુભવો માણસને કશુંક શીખવીને જ જાય છે.