ડિપ્રેશનથી સત ચિત્ત આનંદ - પંકજ ભટ્ટ
Depression Thi Sat Chit Anand by Pankaj Bhatt
ડિપ્રેશનના ત્રણ માર્ગ : 1) ડિપ્રેશનથી ગાંડપણ 2) ડિપ્રેશનથી સત ચિત્ત આનંદ - અષ્ટાંગ યોગ-ભગવદ્દ ગીતા,કર્મ,સંકલ્પ,પોઝિટિવ ઈમોશન,પોઝિટિવ થિંકિંગ 3) ડિપ્રેશનથી આત્મહત્યા ડિપ્રેશન એ પાંચ હજાર વર્ષ પહેલાનો માનસિક રોગ છે.માણસો વધુને વધુ મહત્વાકાંક્ષી અને આશામાં રહેવા લાગ્યો અને તેમના હાથમાં છેવટે નિરાશા જ આવી.