દૈનિક પ્રેરણા - રોબિન શર્મા Dainik Prerna (Gujarati Translation of Daily Inspiration) By Robin Sharma આપણે જે કામ કરીએ છીએ અને જે જીવન જીવીએ છીએ તેમાં તેજસ્વી થવા માટે,આપણે સૌથી નજીકથી માણેલા સ્વપ્નાંઓ સમજવા માટે તથા આપણે હંમેશ જે વ્યક્તિ બનવા ઇચ્છયું હતું તેવી વ્યક્તિ બનવા માટે,જીવનના કઠણ સમયમાંથી પસાર થવા માટે તથા તેના શ્રેષ્ઠ સમયનો સ્વાદ માણવા માટે આપણને બધાને 'દૈનિક પ્રેરણા' ની જરૂર પડે છે.વાસ્તવિક સફળતા,વિપરીતતા તથા નિરાશામાંથી બહાર આવવું,નોંધપાત્ર સંબંધો ઘડવા અને વરસની અસર જેવા આવશ્યક વિષયોને આવરી લે છે આ પુસ્તક.