અહા! ચિંતન - કૃષ્ણકાંત ઉનડકટ
Aha Chintan (Gujarati) By Krishnakant Unadkat
જિંદગી જીવવાની માજા આવવી જોઈએ.માત્ર શ્વાસ લેતા રહેવું એ જીવન નથી.જીવન એટલે દરેક ક્ષણને માણવી.જિંદગી દરેક પળે પળે બદલાય છે.સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડગી ન જવું,સફળતાથી હરખાઈ ન જવું અને નિષ્ફળતાથી ગભરાઈ ન જવું,જિંદગીને બસ સોળે કળાએ જીવવી.