Sukhi Lagna Jivanni Chavi (Decoding Happy Marriages) by Pankaj Verma આ પુસ્તકના બંને લેખકો પંકજ વર્મા અને ભરત વ્યાસ પોતપોતાના વ્યવસાયમાં પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત છે. લગ્નજીવન વિશેનું આ પુસ્તક દરેક દંપતીને ગમે તેવું છે અને પ્રસંગે ભેટ પણ આપવા જેવું છે. લગ્ન એ સ્વર્ગમાં નથી થતાં, પણ અહીં જ આપણે તેને જીવવા પડે છે. આવી સુંદર વાત કરતું અને લગ્નજીવનને વધારે મધુરું બનાવતું આ પુસ્તક દરેક વાચકને ગમે તેવું છે.