Thank You Papa
Edited : Amisha Shah/ Sanjay Vaidhya
થેંક્યું પપ્પા
સંપાદન:
અમીષા શાહ
સંજય વૈદ્ય
પ્રસ્તુત પુસ્તકમાં નદી જેવી દીકરીઓએ પોતાના પપ્પા-ડેડી-બાપુ-અબ્બા-બાબા વિષે પોતાની લાગણીઓ શબ્દરૂપે વ્યક્ત કરી છે.
આ પુસ્તકમાં ગુજરાતી અને ભારતભરની, જે શ્રેષ્ઠતર 46 દીકરીઓએ પોતાના પિતા વિશે કલમ ચલાવી છે, એમાં વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, હિમાંશી શેલત, શરીફા વીજળીવાલા, અદિતિ દેસાઈ, વંદના પાઠક, પુરબી જોશી, રિવા બક્ષી, રીના મહેતા, કાજલ ઓઝા-વૈદ્ય, અમીષા શાહ, મનીષા મનીષ, રાજુલ મહેતા, મેઘના ગુલઝાર, નંદીતા દાસ, દિપ્તી નવલ, શબાના આઝમી, નિશા દકુણીયા સહિત ઈન્દિરા ગાંધી, બેનઝીર ભુટ્ટો અને મણીબહેન પટેલના લેખો અહીં સંગ્રહાયેલા છે.
|