Ek Duje Ke Liye – Avantika Gunvant
આ પુસ્તકમાં યુવાન માનસ શું ઝંખે છે, એ ક્યાં મૂંઝાય છે, એનો અભિગમ કેવો રહે છે, એની છણાવટ દ્રષ્ટાંતો દ્વારા કરી છે. એવું કહેવાય છે કે દ્રષ્ટાંત દીપકનું કામ કરે છે. અહીં અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતાં પાત્રોની પસંદગીના સફળ અને નિષ્ફળ કિસ્સાની ચર્ચા કરી છે. પસંદગીના પ્રશ્નો અટવાતા, મૂંઝાતા ઉમેદવારને આમાંથી કંઈક માર્ગદર્શન મળશે, વિચારવાની દિશા મળશે એવી આશા છે.