Purusho Kem Sambhalta Nathi Ane Strio Kem Samajhti Nathi
(Gujarti Translation of Why Men Dont Listen And Women Cant Read Maps)
by Allan & Barbara Pease પુરુષો કેમ સાંભળતા નથી ? અને સ્ત્રીઓ કેમ સમજતી નથી? આ પુસ્તકમાં વ્યક્ત થયેલી બાબતો: 1. પુરુષો ખરેખર શા માટે એક સમયે એક કરતા વધુ કાર્ય કરી શકતા નથી. 2. રીવર્સ પેરેલલ પાર્કિંગ કરતી વખતે સ્ત્રીઓ આટલા ગોટાળા શા માટે કરે છે. 3. પુરુષોએ શા માટે ક્યારેય સ્ત્રીઓ સામે જુઠું ન બોલવું જોઈએ. 4. સ્ત્રો શા માટે આટલું બધું બોલે છે અને પુરુષો આટલું ઓછુ બોલે છે. 5. પુરુષોને શા માટે ઉતેજક દ્રશ્યો જોવા ગમે છે અને સ્ત્રીઓને આ દ્રશ્યોથી કોઈ ફર્ક પડતો નથી. 6. સ્ત્રીઓ વાત કરી સમસ્યાનો ઉકેલ આણવાનું શા માટે પસદ કરે છે. 7. પુરુષોને ઉકેલ આપવા ગમે છે પણ સલાહ લેવી શા માટે નાપસદ છે. 8. પુરુષોનું મૌન સ્ત્રીઓને શા માટે હતાશ કરી દે છે. 9. પુરુષોને જાતીય સબંધ અને સ્ત્રીઓને પ્રેમની ખેવના શા માટે હોય છે.