Mari Mummy Mara Pappa (Part 2) by Kajal Oza Vaidya મારી મમ્મી – મારા પપ્પા ભાગ - ૨ લેખક કાજલ ઓઝા વૈદ્ય કાજલ ઓઝા વર્તમાન ગુજરાતી લેખિકાઓમાં સૌથી લોકપ્રિય લેખિકા છે. નવલકથા, નવલિકા, નિબંધ જેવાં અનેક સાહિત્યસ્વરૃપોમાં તેમણે કામ કર્યું છે. આ પુસ્તક અગાઉ પ્રકાશિત થઈ ગયેલ મારી મમ્મી – મારા પપ્પાનો બીજો પડાવ છે. કોઈ માતા-પિતાએ અને તેમના કોઈ પણ સંતાને આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. માત્ર વાંચવું જ નહીં, ભેટમાં પણ આપવું જોઈએ. માતાપિતા પ્રત્યેના વહાલનું શબ્દનામું છે આ પુસ્તક.