Dikri (A Compilation of Articles On Daughter In Gujarati) By Hiten Anandpara દીકરી - હિતેન આનંદપરા આણાંમાં આશિષ લઇ કુમકુમ પગલે નવા ઘેર જાવાને નીસરી પળેપળે પાંગરતા જોઈ છે જેને એ મોંઘેરી મૂડી છે દીકરી