Better Half (A Collection of Articles on Married Life in Gujarati) By Shashikala Joshipura
બેટર હાલ્ફ - શશીકલા જોષીપુરા
મુગ્ધ દામ્પત્યનાં રળિયામણાં ખ્વાબો અને લગ્નજીવનની આરપારના સત્યો વચ્ચે સુમેળનો સુગંધ-સેતુ બેટર હાલ્ફ.પુરુષ અને નારી,કાયાની કરામત,સ્વભાવે અને સંવેદનાએ,સૌષ્ઠવે અને સુકોમળતાએ સાવ નોખાં નોખાં! છતાં એકબીજાના પ્રેરક,પુરક અને પોષક.આ બે સ્વરૂપો એકબીજાના પુરક બને તો પ્રસન્ન સંવાદિતા-પણ જો તેના અંકોડા પરસ્પર બંધ ન બેસે તો વિસંવાદિતા.