વિશ્વના ૧૧ કોર્પોરેટ કિંગ્સનાં પ્રવચનો - નેહા શર્મા
Vishwana 11 Corporate Kingsna Pravachano (Gujarati) by Neha Sharma
દુનિયામાં એક ક્રાંતિની,એક પરિવર્તનની શરૂઆત કરનારા વિશ્વના ટોચના 11 કોર્પોરેટ કિંગ્સના 11 શ્રેષ્ઠ પ્રવચનો અહીં આપ્યાં છે.વિશ્વના ૧૧ અગ્રેસર ઉદ્યોગપતિઓનો જીવનપરિચય અને સાથે તેમણે આપેલાં યાદગાર પ્રવચનોનો સંગ્રહ.