21 મી સદીમાં માર્કેટિંગ 21mi Sadima Marketing by B.N.Dastur આ પુસ્તક માં અત્યારે કેઈરીતે માર્કેટ માં લાંબા સમય સુધી તેજ સ્થાને રહેવું તેનું જ્ઞાન આપ્યું છે પહેલા તો ગ્રાહક ને કઈરીતે રાખવા ને તેનું માર્ગદર્શન આપ્યું છે ને અત્યારે હરીફાઈ માં આપણ ને માર્કેટ માં ટકવા માટે પણ જ્ઞાન આપ્યું છે જેમકે ગ્રાહકોની અપેક્ષાઓ આસમાનને આંબે છે. તો તેનું કઈરીતે ધ્યાન રખાવવું તે શીખવે છે. ને માર્કેટિંગ અને સેલિંગ વચ્ચેની રેખા વધારે સ્પષ્ટ બનતી જાય છે. ઈ કોમર્સની બોલબાલો વધતી જાય છે. આવા અટપટા માહોલમાં ખુબ સીધી-સાદી ભાષામાં લખાયેલું આ પુસ્તક ગુજરાતી માર્કેટરોને ખુબ જ ઉપયોગી સાબિત થશે.