શાણા બિઝનેસમેનના શાણા શાણા શબ્દો - Author: વનરાજ માલવી Shana Businessmanna Shana Shana Shabdo by Vanraj Malvi દરેક બિઝનેસમેંન અને ઉદ્યોગપતિના જીવનમાં સફળતા જોવા મળે છે, તો સાથોસાથ નિષ્ફળતા પણ ખરી. પણ તેઓ નિષફળતામાંથી જે શીખવાનું હોય તે, શીખીલઇ બાકીના અનુભવની કડવાશ મનમાંથી ખંખેરી નાખે છે. પણ કેટલાક પોતે એમાંથી જે કંઈ શીખ્યા હોય તેની નોંધ ટપકાવે છે. એ માનવજાત માટે કિમતી જ્ઞાનનુંભાથું પુરું પાડે છે. તેથી આ પુસ્તક કિમતી શાણપણનું ભંડારસમું લેખી શકાય.