અંતિમ શ્વાસ સુધી - દુર્જોય દત્તા
Till The Last Breath (Gujarati Edition) by Durjoy Dutta
પ્રેમ,જિંદગી અને દોસ્તી જેવા એહસાસોને રજૂ કરતી આ એક એવી માર્મિક વાર્તા છે,જે આપણને જણાવે છે કે જીવતા રહેવાનો અર્થ શું છે અને જિંદગીનું મૂલ્ય આખરે શું છે.