The Healing Code (Gujarati Edition) by Rajiv Bhalani ધ હિલીંગ કોડ - એલેક્સ લોઈડ આ પુસ્તક વૈજ્ઞાનિક રીતે સાબિત કરી દે છે કે આપણી કોઈપણ સમસ્યાનો ઉકેલ શક્યા છે.આપણી કોઈપણ શારીરિક બીમારી,આપણી નિષ્ફળતા,સંબંધોની સમસ્યા કે આર્થીક સમસ્યાના મૂળ કેટલા ઊંડા હોય છે તેનો આપણને ખ્યાલ આ પુસ્તકથી આવે છે.એ આપણને સમસ્યાના મૂળ સુધી લઇ જાય છે.અમ માત્ર 6 મિનીટમાં જ કરી શકાય તેવી એક અદ્ભુત ક્રિયા શીખાવાવમાં આવી છે.