Suryakiran Chikitsa (Rang Upvas Tratak Pranayam Mantra Prayogo) by Shri Rutpragna Swami સૂર્ય કિરણ ચિકિત્સા સૂર્યના રંગો આરોગ્યને નવો ઢંગ આપે છે.સૂર્યના કિરણો માનવીના બીમાર પડેલા શરીરને સ્વસ્થ કરવામાં સમર્થ છે.ભામંડળ અને આભામંડળ ઉપર આજે અનેકો પ્રયોગો થયા છે. સૂર્યની આતાપના પણ ઘાતક રોગોમાં રાહત આપે છે.શરીરની અંદર પણ એક સૂર્ય છે.યોગ દ્વારા એ સૂર્યને જગાવી શકાય છે.આ પુસ્તક એ દિશામાં નવી દ્રષ્ટી અને પ્રયોગની નવી રીતોને ઉદ્ઘાટિત કરશે.