સ્પોટ ગર્લ - કોમલ મહેતા
Spot Girl (Gujarati Edition) By Komal Mehta
મુંબઈથી માંડીને કાન્સ સુધી સ્પોટ ગર્લ સામાન્ય છોકરીની એક એવી સફર છે જે આ આંજી દેતી અને આભાસી દુનિયામાં કંઈક વાસ્તવિકતા મેળવે છે.