Sanskrit Vyakaran Parichay By Usha Manohar Sathe
સંસ્કૃત વ્યાકરણ પરિચય - ઉષા સાઠે
સંસ્કૃત વ્યાકરણ વિષે વિદ્યાર્થીઓમાં એવો પૂર્વગ્રહ બંધાઈ ગયો છે કે તે તો આવડે જ નહિ, તે ભણવામાં અત્યંત કઠિન છે, પરિણામે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ વ્યાકરણના પ્રશ્નો છોડી દે છે.વ્યાકરણ શીખવું અઘરું નથી.વ્યાકરણમાં કંઈ વ્યાખ્યાઓના જાળા નથી, તેમાં નિયમોની આંટી-ઘૂંટી નથી.
અહીં કાળ,તેમના રૂપો,સ્વરાંત તેમ જ વ્યંજનાંત નામના રૂપો,સંસ્કૃત વ્યાકરણના પાયાના સિદ્ધાંતો,સંધિના નિયમો,રૂપોનો યોગ્ય ઉપયોગ વગેરે તમામ મુદ્દાઓ આપેલ છે.