UGC NET/GSET Gujarati Bhasha-Sahitya Paper - II
Dr. Dinu Bhadresariya
ગુજરાતી ભાષા-સાહિત્ય Paper-II (UGC NET/GSET)
અદ્યત્તન અભ્યાસક્રમ મુજબ નવસંસ્કરણ આવૃત્તિ
(વર્ણાત્મક અને હેતુલક્ષી પરિચયાત્મક ગ્રંથ)
ડો. ડી.એમ. ભદ્રેસરિયા
'ગુજરાતી સાહિત્ય: પરિચયાત્મક ગ્રંથ' ગુજરાતી ભાષા-સાહિત્ય પરંપરાનું અનુસંધાન સાંધતો એવો
સબળ સંદર્ભગ્રંથ છે, જેમાં UGC NET/SLET ના વિશદ અભ્યાસક્રમને આવરી લેવાયો છે. અહીં ગુજરાતી
ઉપરાંત પ્રાંતીય અને પશ્ચાયત સહિતની કૃતિઓના આસ્વાદ, ગદ્ય-પદ્યના સ્વરૂપો, સાહિત્ય સિંધ્ધાંત
-મીમાંસા, વિવેચન-સંપાદન-સંશોધન, વિવેચકો-લોક્સાહિત્યાકારો-ભાષાવિદો અને શિષ્ટ -પ્રશિષ્ટ કૃતિઓ
વગેરેની સરળ ભાષાભિવ્યક્તિ પરીક્ષાર્થીઓ અને સાહિત્યરસિકોને સાહિત્યજગતથી સુપરિચિત કરાવશે .