Saral Gujarati Vyakaran By Bharatkumar Thakur
સરળ ગુજરાતી વ્યાકરણ
દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક
અનુક્રમણિકા:
1. ભાષા એટલે શું?
2. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોનું વર્ગીકરણ
3. વર્ણવિચાર: સ્વર-વ્યંજન
4. સંધિ
5. તત્સમ, તદ્દભવ અને દ્રશ્ય શબ્દો
6. વ્યુત્પત્તિ
7. પ્રત્યયો
8. નામ (સંજ્ઞા): પ્રાથમિક સમાજ
9. સર્વનામ : પ્રકાર, જાતિ, વચન ને વિભક્તિ
10. ધાતુ-ક્રિયાપદ : પ્રકાર, તેના કાળ, અર્થ અને પ્રયોગ
11. (ધાતુના) ક્રિયાપદના પ્રયોગો
12. વિશેષણ: પ્રકાર
13. ક્રિયાવિશેષણ પ્રકાર
14. કૃદંતનાં પ્રકાર
15. પદપ્રકારોની કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ
16. વાક્યરચના: પ્રકારો અને રૂપાંતર
17. સાદું વાક્ય અને સયુંકત વાક્ય, ક્રિયાવિશેષણ અને સંયોજન
18. લિંગ અને વચન
19. અવ્યય : પ્રકાર
20. વિભક્તિના પ્રત્યયો
21. નિપાત, સંયોજકો, અનુગો અને નામયોગીઓ
22. જોડણી-સુધારણા
23. સમાસ
24. રુઢિપ્રયોગો: અર્થ અને વાક્યપ્રયોગો
25. કહેવતોની સમજૂતી
26. શબ્દસમૂહ માટે સામાસિક શબ્દ
27. સમાનાર્થી (પર્યાયવાચી) શબ્દ
28. વિરુદ્ધાર્થી શબ્દો
29. અલંકાર
30. છન્દ
|