સંબંધોનાં સમીકરણ - હરબન્સ ભલ્લા Sambandhona Samikaran (Gujarati Navalkatha) By Harbans Bhalla જીવનના આટાપાટા દર્શાવતી ત્રણ રોમાંચક નવલકથા કેટલાક સમીકરણો 'ગણિત'થી પર હોય છે! માસુમ સંબંધોની નિયતિમાં શું શું છુપાયું હોય છે એનું રહસ્ય ખોલી આપતી નવલકથા એટલે 'સંબંધોનાં સમીકરણ'.