Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Ruprani (Mukt Pranay Ane Nartanni Samvedan Katha)
Vaju Kotak
Author Vaju Kotak
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788193174487
No. Of Pages 260
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635904260512997797.jpg 635904260512997797.jpg 635904260512997797.jpg
 

Description

Ruprani (Mukt Pranay Ane Nartanni Samvedan Katha) by Vaju Kotak

 

રૂપરાણી  (આત્મકથા)

 

(વિશ્વવિખ્યાત નર્તકી ઇસાડોરા ડંકનની આત્મકથાનો અનુવાદ)

 
વજુ કોટક 
 
કળાની ઉપાસના એ કઈ બાળકીની રમત નથી. કળા તો એના ઉપાસક પાસેથી આકરી ઉપાસના ઈચ્છે છે અને એના ઉપાસકને અનેક જાતની આકરી કસોટીઓમાં મુકે છે. હૃદયમાં જયારે શુદ્ધ કદના આદર્શના દીપક પ્રગટે છે ત્યારે એ જ્યોતને જાળવી રાખવા માટે કળાના ઉપાસકે એના રક્તના બિદુએ બિંદુનો ભોગ આપવો પડે છે.અનેક વાવાઝોડાં અને તોફાનમાં પણ એ જ્યોતને ટકાવીને જગત સમક્ષ જયારે એ કલાકર હાથમાં દીપકનો પવિત્ર પ્રકાશ લઈને ઉભો રહે છે ત્યારે જગત એના પગ પૂજે છે અને પછી કળા રીઝે છે ત્યારે લક્ષ્મી એના પગ પૂજતી આવે છે. આદર્શની આરાધના પાછળ છુપાયેલું આ સનાતન સત્ય ઇસાડોરાએ જીવી બતાવ્યું છે.

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 650.00
  • Krushnaavataar-2
    Price: रु 650.00
  • Krushnaavataar-3
    Price: रु 600.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 350.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00