Roop Ek Rang Anek (A Collection of Gazals In Gujarati) By Harshdev Madhav
રૂપ એક,રંગ અનેક - એસ એસ રાહી મુસલ્સલ ગઝલનું ગુજરાતીમાં સંપાદન,મુસલ્સલ અરબી ભાષાનો શબ્દ છે.તેનો અર્થ થાય છે લગાતાર,સતત,નિરંતર,વારંવાર,મુસલ્સલ ગઝલ એટલે ભાવ,વિચાર કે વિષયનું સાતત્ય જાળવતી ગઝલ.