રેડિયો લવ - લાઈન (નવલકથા )
વિભાવરી વર્મા
અવાજ આત્માની ઓળખ છે.
ચહેરો તો માત્ર મુખવટો.
એક રેશમી અવાજ પાછળ દિવાનો છે એક સોહામણો યુવાન
પણ રેશમી અવાજનો ચહેરો રેશમી ન હોય તો ?
એક અનોખી પ્રેમકથા... રેડિયો લવ-લાઈન