પુનરાગમન (મરીઝની સંપૂર્ણ શાયરી) - લેખક: મરીઝ Punaragaman (Marizni Sampurna Shayari) by Apurva Ashar મરીઝની સમગ્ર કાવ્યરચનાઓનો દળદાર ગ્રંથ. ઘણી જગ્યાએ મરીઝસાહેબના હસ્તાક્ષરો સાથેની મૂળ રચનાઓ પણ સમાવેલી છે. જરૂરી સૂચિઓ આપવામાં આવી છે.