નોટ વિધાઉટ માય ડૉટર - બેટી મહમૂદી
Not Without My Daughter (Gujarati Edition) By Betty Mahmoody
બેટી મહમૂદી પતિની સાથે પોતાના સાસરે ઈરાન પહોંચે છે ત્યારે એને એવો અહેસાસ થાય છે કે એના પતિએ એને ફસાવી દીધી છે.નરકની યાતનાને પણ સારી કહેવડાવે તેવી પરિસ્થિતિમાંથી મા અને માસૂમ ફૂલ જેવી તેની દીકરી કઈ રીતે પોતાનો રસ્તો કાઢે છે?
આ સત્યકથા આપણને જીવનના અનેક પ્રશ્નો વચ્ચે પણ ક્યાંકને ક્યાંક તેનો ઉકેલ રહેલો જ છે તેનાં સંકેત સમજવાની પ્રેરણા આપે છે.