મિશન Love - બી આર પ્રજાપતિ
Mission Love (Navalkatha) by B R Prajapati
સંજોગોના વાવાઝોડામાં અટવાતી બબ્બે જિંદગીઓની દિલધડક વાત!
ગુલમર્ગની બર્ફીલી ગુફાઓમાં અને પહેલગામની બરફાચ્છાદિત પહાડીઓમાં વિજય અને સુમનનો પાંગરેલો અને પરાકાષ્ઠાએ પહોંચેલો પ્રેમ,આતંકવાદીઓના ઓછાયામાં અટવાતો એક મુસ્લિમ મિત્રના પરિવારમાં આશરો મેળવે છે.પ્રેમ,જીવન અને મરણના બદલાતા ટાર્ગેટ સાથે ભરપૂર રોમાંચ,રોમાન્સ અને ટેરર તમને મિશન Love ના પ્રેમી બનાવી દેશે!