Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mari Sulbha (Navalkatha)
Vinesh Antaani
Author Vinesh Antaani
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351223955
No. Of Pages 185
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635966420720280754.jpg 635966420720280754.jpg 635966420720280754.jpg
 

Description

Mari Sulbha (Navalkatha) By Vinesh Antaani

 

મારી સુલભા - વીનેશ અંતાણી


શાશ્વત પ્રેમની ગાઢ અનુભૂતિ અને અનિશ્ચિતતાઓની વચ્ચે વિકસતી કથા


એવું નથી કે એ હવે મને દેખાશે જ નહિ કે એ મને જોશે જ નહિ - પણ એ દેખાવું અને એ જોવું જુદું હશે.એવી રીતે દેખાશું એકબીજાને,જેમ કેટલાય લોકો - કેટલાય લોકોને - દિવસમાં કેટલીયે વાર - દેખાતા રહે છે.


અમારા વચ્ચે જે કંઈ હતું એ કાચા દોરાથી બંધાયેલું હતું.એક ઝાટકો અને પછી એક છેડે હું લટકતો હોઇશ,બીજા છેડે સુલભા લટકવા જેવું પણ કંઈ નહિ હોય - દૂર દૂર ફંગોળાઈ જશું,સુલભા એના જીવનમાં અને હું મારા જીવનમાં.
પ્રેમ - સમજભર્યો પ્રેમ - ઘણું બધું વેઠવાની શક્તિ આપે છે.

 

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 650.00
  • Krushnaavataar-2
    Price: रु 650.00
  • Krushnaavataar-3
    Price: रु 600.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 350.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00