Madhrate Azadi Ane Gandhijini Hatyani Kahani By Gopaldas Patel
મધરાતે આઝાદી અને ગાંધીજીની હત્યાની કહાની 'ફ્રીડમ એટ મિડનાઈટ' નો સંક્ષિપ્ત અનુવાદ દેશ આઝાદ થવાની તૈયારીમાં હતો ત્યારની વર્ષ 1947ની -સ્વાતંત્રય ચળવળ અને લોર્ડ માઉન્ટબેટનની ભારતના ગવર્નરજનરલ તરીકેની વરણીથી લઈને ગાંધીજીના અંતિમ સંસ્કાર સુધીના સંઘર્ષ પીડા કરુણામય સમયને આવરી લેવામાં આવ્યો છે.