Lokjivan (Gujarati) By Kakasaheb Kalelkar
લોકજીવન - કાકાસાહેબ કાલેલકર
હિન્દાલ્ગા ની જેલમાં અકલ્પિત રીતે મારા મિત્ર પુન્દાલીકજીનો સહવાસ મળ્યો। આપના સામાજિક જીવનમાં અનેક સામાજિક ધાર્મિક વિચારોમાં પરિવર્તન થઇ રહ્યું છે. નદીના મંદ પ્રવાહમાં લીલ બાઝે છે, તેજ પ્રવાહ વેગવાન થતા પાણી આપોઆપ સ્વચ થઇ જાય છે. સામાજિક જીવન સત્ય અને અહિંસાની મર્યાદામાં છૂટ થી વેહ્તું થશે એટલે તે પણ શુદ્ધ, વેગવાન અને કલ્યાણકારી થશે.