Lulldayad (Kashmirni Sant Kaviyatri Lulleshwarini Jivan Katha) By Ved Rahi
લલદયદ - વેદ રાહી કાશ્મીરના સંત કવયિત્રી લલ્લેશ્વરીની જીવનકથા આ નવલકથા મૂળરૂપે ડોંગરી ભાષામાં લખાયી છે,લલદયદ ના વાખ વાંચીને અનુભવાય છે કે તે એક ઝનૂની જોગણ હતી.આ સંસારમાં રહીને તે ત્યાં પહોંચી જ્યાં સંસાર પણ નથી પહોંચતો અને ત્યાં તમામ ધર્મ અને વિશ્વાસ પાછળ છૂટી જાય છે.જે શિવની શોધમાં એ દરબદર ભટકી છે તે શિવ પણ છેવટે અદ્રશ્ય થઇ જાય છે અને લલ પોતે પણ ત્યાં એક શૂન્યમાં વિલીન થઇ ગઈ છે.