લવ સ્ટોરી-એરિક સેગલ
Love Story (Gujarati Translation) By: Erich Segal
અનુવાદક-વીનેશ અંતાણી
તમારું દિલ આ નાનકડી કથામાં પરોવીદો, જેમાં શાશ્વત એવા પ્રેમની એવી એક વાત છે જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે... ઓલીવર અને જેની. બંને જુદા જુદા વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે. આ એક સામાન્ય કથા નથી...આ એક અદભુત લવ સ્ટોરી છે.