Life of Pi (Gujarati Translation) by Yann Martel લાઈફ ઓફ પાઈ ધ મેન બુકર પુરસ્કાર વિજેતા કથા - યાન માર્ટેલ સાહસ અને દોસ્તીની દિલધડક કથા આ એક એવી કથા છે, જેમાં સોળ વર્ષનો યુવાન પાઈ પટેલ,-પેસિફિક મહાસાગરમાં અણધાર્યા સંજોગોમાં તૂટેલી લાઈફબોટ, અપંગ ઝીબ્રા, ઝરખ,ઉરંગ-ઉટાંગ અને 200 કિલોના વાઘ સાથે જીવન માટે ઝઝૂમી રહ્યો છે. ઈશ્વરે આપણને આપેલા આ જીવનમાં આપણે પોઝીટીવ પાત્ર ભજવવું કે નેગેટીવ એ આપને પોતે નક્કી કરવાનું છે. 'તમે કેવું વિચારો છો?' તેના પર જ બધો આધાર રહેલો છે. તમે જે પણ વિચારશો તે સાચું જ હોવાનું, જીવનમાં કોઈપણ બાબતની ઊજળી બાજુ જોશો તો તમને જીવવાનું નવું પરોબળ-સતત મળશે સાહસ અને દોસ્તીની આ દિલધડક કથા 'લાઈફ ઓફ પાઈ' તમને જીવનની એક નવી જ દિશા ચીંધશે ઝંઝાવાત સામે ઝઝૂમતા દીવાની પ્રેરણાત્મક કથા.