Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Karan Ghelo (Gujaratna Chhella Rajput Raja Ni Ek Varta)
Nandashankar Tuljashankar Mehta
Author Nandashankar Tuljashankar Mehta
Publisher Aadarsh Prakashan
ISBN 9789352381777
No. Of Pages 336
Edition 2020
Format Paperback
Language Gujarati
Price रु 350.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
637194115101634556.jpg 637194115101634556.jpg 637194115101634556.jpg
 

Description

Karan Ghelo (Gujaratna Chhella Rajput Raja Ni Ek Varta)

 

કરણ ઘેલો (ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા)
 
નંદશંકર  તુળજાશંકર મહેતા 
 
કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા એ નંદશંકર મહેતા દ્વારા લખાયેલ ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા છે.
 
 
આપણી માતૃભાષા ગુજરાતીની સર્વપ્રથમ નવલકથા "કરણ ઘેલો-ગુજરાતનો છેલ્લો રાજપુત રાજા" આ વર્ષે એની ઉંમરના 150મા વર્ષમાં પ્રવેશી છે. કોઈપણ ભાષાને એની આવી સર્વપ્રથમ કૃતિ માટે અનન્ય માન અને અમાપ લાગણી હોય એ સહજ-સ્વાભાવિક અને આવકાર્ય છે, પણ આપણે આપણા ગદ્ય સાહિત્યમાં સૌથી દીર્ઘ રચનાપ્રકાર નવલકથા સ્વરૂપની આ સર્વપ્રથમ કૃતિ માટે કેટલાં લાગણીભીનાં છીએ?!
 

 

1296ની આસપાસ અણહિલપુર પાટણમાં થઈ ગયેલા ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણ ઘેલાના શાસનકાળ દરમિયાનની ઐતિહાસિક, સામાજિક અને અંધશ્રદ્ધા જેવા સામાજિક દૂષણોનું તાદૃશ્ય ચિત્ર દર્શાવતી આ નવલકથા તત્કાલિન સમાજનો અરીસો બની રહી હતી. કરણ ઘેલાની ઐયાશીના પરિણામે છેલ્લા રાજપુત રાજાની પડતીના ઐતિહાસિક બનાવો ઉપરાંત લેખક તરીકે કાલ્પનિક ઘટનાઓ આલેખવાની લેવાયેલી છુટ દ્વારા આ નવલકથાને રોચક બનાવવાનો પ્રયાસ થયો છે. એ જમાનામાં વ્યાપ્ત શુકન-અપશુકન, ભૂત-પ્રેતની માન્યતા તથા મેલી વિદ્યાના ચલણ અંગે પણ આ નવલકથાની માંડણીમાં ઉપયોગ કરાયો છે. જો કે, નંદશંકરે પોતે પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે એ સમયે પ્રચલિત સામાજિક ચિત્ર આપવાના હેતુથી જ આવી બાબતોને નવલકથામાં આમેજ કરાઈ છે. 

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 650.00
  • Krushnaavataar-2
    Price: रु 650.00
  • Krushnaavataar-3
    Price: रु 600.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 350.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00