Buy I Too Had A Love Story Gujarati Book by Ravinder Singh Online at Low Prices લાંબા સમય બાદ ચાર મિત્રોની વચ્ચેની મુલાકાતની સામાન્ય ઘટનાથી સોફ્ટવેર એન્જીનીયર રવિન પુસ્તકની શરૂઆત કરે છે. જે રવિનને પોતાની માટે કોઇ જીવનસાથી શોધવાની પ્રેરણા આપે છે અને પોતાની પસંદના હમસફર શોધવાની વાત ઓનલાઇન મેટ્રીમોનીયલ સાઇટમાં રજીસ્ટ્રેશન સુધી પહોંચે છે. શરૂઆત ધીમી પણ સરસ રીતે થાય છે જેમાં વેબસાઇટ દ્વારા ખુશી નામની છોકરી તેના સંપર્કમાં આવે છે. (જે રવિનના બાયોડેટા દ્વારા તેને સંપર્ક કરે છે અને ઘણી સરળતાથી શરૂઆત થાય છે એક લવ સ્ટૉરીની…) આજના ફાસ્ટ જમાનામાં પણ એકબીજાને પ્રત્યક્ષ મળ્યા કે જાણ્યા વગર, માત્ર બાયોડેટા અને ફોટો જોઇને, અને મોબાઇલથી વાતો કરીને પ્રેમમાં પડવાની વાત સુધી પહોંચતું આ પુસ્તક અતિશ્યોક્તિ વગરના શુધ્ધ, નિખાલસ અને સરળ પ્રેમનું સુંદર આલેખન જોવું હોય તો આ બુક એકવાર વાંચવી જ પડે! વાંચતી વખતે કે આખરે બધું ઠીક થઇ જ જશે અને આનંદ-ઉત્સવની વાત સાથે આ પુસ્તકનો અંત આવશે. પરંતુ અંત આવો હોઇ શકે ? જો આ પુસ્તકના અંતમાં તમારી આંખોમાં આંસુ આવી જાય તો સમજી લેવું કે તમારી અંદર પણ એક સંવેદનશીલ વ્યક્તિ હજુ જીવે છે. લેખકના જીવનની બનેલી સત્ય-ઘટનાની યાદમાં અંગ્રેજી ભાષામાં લખાયેલ આ પુસ્તકની શૈલી સંપુર્ણ ભારતીય છે.લેખક દ્વારા આ પુસ્તકના બીજા ભાગરૂપે લખાયેલ પુસ્તક ‘Can Love Happen Twice?’ This book is autobiographical in nature. The author is of the opinion that not all love stories are fortunate enough to have a happy ending. Ravinder uses this book as an opportunity to relate his own love story to the readers. I Too Had A Love Story is a romantic saga of two people belonging to the modern day world of the Internet and gadgets. The story begins as four friends plan a reunion after many years. As their discussion becomes casual and moves to their plans for their partners, Ravin, the protagonist, gets inclined to create an account on a matrimonial website. He comes across a girl named Khushi on this website and starts falling in love with her. The author beautifully portrays the emotions and feelings of these two people in love, waiting for each other’s messages and phone calls. The reader can relate to their everyday life as they indulge in late night conversations, and each other’s grief, joy, and sorrow. The author shows how small surprises bring these love birds closer. The author puts in words the apprehensions, curiosity, and excitement that Ravin feels before his first real meeting with Khushi. Written with a touch of light hearted humor, the story is loaded with all sorts of emotions and feelings that have the power to touch the heart of the reader. However, the story takes a turn when their love is put to the ultimate test. What happens to Khushi? How does Ravin deal with this new development? The book answers these questions and more. I Too Had A Love Story is a romantic novel that has found mass appeal amongst the young readers of today.